________________
સમપ ણ
કલિકાલક પતરું, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ કેસરી-સમયજ્ઞવિશ્વવલભ, સાધુ સંસ્થાના તિર્ધર, આદર્શ શ્રમણ, અનન્ય ગુરુભક્ત, સતત ઉદ્યમી, માનવ પ્રેમની મંગળમૂર્તિ, રાષ્ટ્રપ્રેમના પૂજારી, સમાધાનપ્રેમી, દીર્ઘ તપસ્વી, પ્રતિજ્ઞાધારી, ઉગ્રવિહારી, સમાજ
સમુદ્ધારક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી
આ૫ના
પ્રાણપ્યારા શાતમૂર્તિ, સેવાના રસિયા, સંયમના સમુદ્ર, આપના પટ્ટધર, પંજાબના રાહબર શ્રી સમુદ્રસરીઝની જીવન-પ્રભા આપના
ચરણકમળામાં સમર્પિત કરું છું.
- મહુવાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org