________________
૫૪૪
જિનશાસનન.
આદર્શ ગુરુભક્ત શાસનદીપક શ્રી વલભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી જયવિજયજી આદિના પ્રવચન પછી શ્રી અમૂલખચંદજીએ પિતાનું વકતવ્ય રજૂ કરતાં ટ્રસ્ટી શ્રી વાડીલાલભાઈએ આલેટથી નાગેશ્વર તીર્થને રસ્તે કાચે હઈને યાત્રિકોને તકલીફ પડે છે તેમ પ્રધાનશ્રીને વિનંતી કરી હોવાથી તેમણે પાકી સડક બનાવી આપવાનું વચન આપ્યું હતું. તેઓ સ્થાનકવાસી હોવા છતાં ભગવાનના દર્શન કરતાં ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે પ્રભુદર્શન કરતાં દિલ ધરાતું નથી. ખૂબ ખૂબ આનંદ થયે. અપાર શાંતિ મળી. તેમણે કહ્યું કે તીર્થ તથા યાત્રિકોની સુવિધા માટે હું પ્રયાસ કરીશ.
આ ઉત્સવમાં દશહજાર યાત્રિકોએ લાભ લીધે. મહત્સવના કાર્યક્રમમાં અમદાવાદનિવાસી શેઠ મનુભાઈ જયસિંહભાઈ તરફથી પૂજા તથા સ્વામી વાત્સલ્ય થયું હતું. નવીદિલ્હીનિવાસી શ્રી ભવરલાલજી કેચર તરફથી સ્વામી વાત્સલ્ય થયું હતું. જન્મ કલ્યાણના દિવસે મુંબઈ ઘાટકપર નિવાસી દાનવીર શેઠ વાડીલાલ ચત્રભુજ ગાંધી તરફથી સ્વામીવાત્સલ્ય તથા પૂજા ભણાવવામાં આવી હતી.
પ્રખ્યાત ગાયક શ્રી નભનત્તમલાલ જૈન)ને સંગીતને સુંદર પ્રેગ્રામ હતે.
આ કાર્યક્રમથી સફળતાનું શ્રેય રતલામની પાર્શ્વનાથ સેવા સમિતિ તેમ જ આલોટના ઉત્સાહી ભાઈઓ, ટ્રસ્ટી મંડળ તથા સ્ટાફને છે. કેને ખૂબ ખૂબ આનંદ થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org