________________
જિનશાસનરન
વાસી તેરાપ'થી સમાજમાં એકતા અને સગઠનનાં જે દક્ષ્ચા જોવા મળ્યાં તે ઇદારની યશેાગાથા ગણાશે. સ્થાનકવાસી સમાજના મહારથી માલવકેશરી શ્રી સૌભાગ્યન મલજી મહારાજનાં પ્રવચને પ્રેરક અને આધક હતાં. ચારે ફ્રિકાના સગઠનની આ જ઼્યાત પ્રજવલિત રાખવા આપ સૌને હું અનુરોધ કરુ છું. જૈન સમાજના કલ્યાણ અને ચેાગક્ષેમ માટે ચારે ફિરકાના આચાય પ્રવા-પદસ્થામુનિવરો તથા સાધ્વીજી મહારાજોએ પ્રયાસેા કરવા જોઈએ. જગતમાં જૈન સાધુતાના જોટા નથી. જૈન તપશ્ચર્યાં પણ અધ્યાત્મમા નુ સેાપાન છે. ઈંદેરના ચારે ક્રિકાનાં ભાઈબહેનેાએ અમને બધાને જે રીતે વધાવ્યા છે, અમારી સેવાશુશ્રુષા કરી છે અને ધમ પ્રભાવનામાં ખૂબ ખૂબ આનંદ ઉલ્લાસ ખતાન્યેા છે, તે ભુલાશે નહિ.
૫૩૩
જૈન ધર્મોમાં કાયાની મુક્તિનું ઘણું મહત્ત્વ છે. કષાયાની મુક્તિથી મુક્તિ મેળવી શકાય છે. આપણે કષાયાથી દૂર રહેવું જોઈએ. સમાજમાં કષાયેથી ઘણું નુકસાન થયું છે. તેમાં જૈનધર્મની પ્રતિષ્ઠા ઘટે છે. ભગવાન મહાવીરે અહિંસાના ગગનભેદી સદેશ જગતને આપ્યા છે અને અહિંસાની ચંદ્રિકા જ જગતમાં વિશ્વ શાંતિ લાવી શકશે. ક્ષમા વીરસ્ય ભૂષણમ એ બીજુ અણુમેલ સૂત્ર આપણને ભગવાને આપ્યું છે. આપણે પક્ષપાત છેડીને જૈન ધર્મના રહસ્યને સમજી ધર્મ પ્રભાવના કરીશુ ત જૈન શાસનના જયજયકાર થશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org