________________
૧૨૪. મંગળ પ્રવચન
શ્રી દિગ ંબર જૈન સમાજ ઈંદાર તરફથી મંગળ પ્રવચન ચેાજવામાં આવ્યું.
તા. ૨૧-૧૧-૭૨ના રાજ મહાવીર ચાક કપડા મારકીટમાં સવારના ૮ાા વાગ્યે જૈનાચાય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ તથા માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ સાહેબ આદિ મુનિમ`ડળનાં પ્રવચન ચેાજ્યાં હતાં,
દ્વિગંબર જૈન સમાજના આગેવાન શ્રી રામકુમારિસંહ કાસલીવાલ, શ્રી હીરાલાલ કાસલીવાલ, શ્રી દેવકુમારસિંહ કાસલીવાલ, શ્રી મિશ્રીલાલજી તથા શ્રી બાબુલાલ પાટોદીના નામથી નિમંત્રણપત્રિકાએ વહેંચવામાં આવી હતી.
પ્રથમ શ્રી ખાબુલાલ પાટોદીએ શ્રોતાજનેાને શાંતિપૂર્ણાંક વ્યાખ્યાન સાંભળવા અનુરાધ કર્યાં. આદશ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે મનનીય પ્રવચન કર્યુ. તેનેા જનતા પર સુંદર પ્રભાવ પડયો. પંન્યાસ શ્રીજયવિજયજી, માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ તથા શ્રી ખાબુલાલ પાટોદીએ પણ પ્રવચન કર્યા".
ઉપસંહારમાં આપણા ચરિત્રનાયકે જણાવ્યું કે ઇંદોરમાં આ ચાતુર્માસમાં શ્વેતાંબર–દિગંબર તથા સ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org