SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ જિનશાસનર વાતને આપણા ચરિત્રનાયકે સમન આપ્યું અને સામિ ક ક્રૂડને માટે પ્રેરણા આપી. ભાદરવા શુક્ર ૨ મહાવી૨જન્મવાંચનના પવિત્ર દિવસ હતેા. દિગંખર, સ્થાનકવાસી તથા શ્વેતાંબર બધાં મળી ૨૫-૩૦ હજારની માનવમેદની ઊમટી આવી હતી. વિશેષતા એ હતી કે આટલી મેાટી માનવમેદની હાવા છતાં ખૂબ શાંતિ હતી. સ્વપ્નની ખેાલી પણ ખૂબ થઈ. લક્ષ્મીજીની એલી ૧૧૦૦ મણુમાં થઈ. એલીએની શરૂ-આતમાં માલવકેશરી મુનિપુ ંગવ શ્રી સૌભાગમલજી મહારાજ પેાતાની શિષ્યમ ડળી સાથે પધાર્યાં અને એક બહેનની દર્દ ભરી કથની સંભળાવી. મધ્યમ વગ સ્વામી ભાઇઓની સહાયતા માટે ઉપદેશ આપ્યા. આપણા ચરિત્રનાયકે આ વાતનું સમર્થન કર્યું ને જણાવ્યું, આવા નિરાધાર મધ્યમ વર્ગોનાં કુટુ મેનું આપણું ધ્યાન રાખવું એ પણુ પુણ્યકાય છે. સવારના કલ્પસૂત્ર આદશ ગુરુભક્તશ્રી વલ્લભન્નત્ત વિજયજી, ખાલમુનિ નિત્યાન’વિજયજી તથા ખાલમુનિ ર ધરવિજયજી વાંચતા હતા. ખારસા સૂત્રનું વાચન થયું. અન્તિમ સૂત્ર વાંચતાં આપણા ચરિત્રનાયકે સકળ શ્રીસંઘ સાથે ખમતખામણાં કર્યાં. વ્યાખ્યાન ખાદ ચતુર્વિધ સ'ધ સાથે છ મદિરાના દર્શોન કર્યાં. સંવત્સરી પ્રતિક્રમણ ખૂબ શાન્તિપૂર્વક થયું. ખરતર ગચ્છની વિનંતિથી પન્યાસ શ્રી ન્યાયવિજયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy