________________
જિનશાસનરત્ન
૪૮૧:
સેવાભાવી ડૉકટરો તથા વૈદરાજને અભિન`દન માટે સૂચના કરી અને શ્રીસ ંઘે એ બધા ડૉક્ટરોનું હાર્દિક સન્માન કર્યું. ગુરુદેવ સાથે રહેતા પંડિત ગેાવિંદ રામજી વ્યાસે આ સેવાશુશ્રષા માટે સંસ્કૃતમાં સેવાભક્તિને અભિનંદનને બ્લેક બનાવી સુંદર અક્ષરમાં લખી મઢાવી તથા ખાલ મુનિશ્રી નિત્યાનંદવિજયે સંભળાવીને અણુ કર્યાં. શ્રી પોપટલાલ રામચંદ્ર શાહે આ ડોક્ટર મહેાદચાની પ્રેમભરી સેવાશુશ્રુષા માટે સોંઘ તરફથી આભાર માન્યા અને તેઓને હાર્દિક અભિનંદન આપ્યા. શ્રી પોપટલાલ ભાઈ એ ડોક્ટરોના પરિચય પણ જનતાને કરાચૈા.
શ્રીસંઘ તરફથી વૈદ્યરાજજીને ગુરુદેવ આચાય ભગવત શ્રી વિજયવલ્લભસૂરિજીના મનેાહર સુંદર ફાટા અપણુ કર્યાં.
ત્રણે ડૉક્ટરને ગુરુદેવના ફેટા, શાલ તથા સેાનાના ચંદ્રક આપવામાં આવ્યા.
પ્રત્યુત્તરમાં બધા ડૅકટર સાહેબે જણાવ્યું કે અમે તે અમારુ કન્ય ખજાવ્યું છે. અમને તેા ગુરુદેવ જેવા મહાત્મા પુરુષની સેવાના લાભ મળ્યે છે. વિહાર આદિમાં જરૂર પડે તેા અમે જરૂર સેવાના લાભ લઈશું,
બાદ શ્રી સત્યપાલજીએ ગુરુત્તુતિનું ભજન સભ
વડોદરા શ્રીસ ધ તથા શેઠ શાન્તિલાલ ભગુભાઈ
ળાવ્યુ.
31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org