________________
૧૧૨, ડૉક્ટરાને અભિનંદન
આપણા ચરિત્રનાયક ગુરુવ લગભગ બે મહિના અસ્વસ્થ રહ્યા. ખાસ વ્યાધિ નહાતી પણ અશકિત અત્યંત વધી જવાથી ડોકટરોએ તદ્દન આરામ લેવા કહ્યું હતુ. એટલે હરવુ ફરવુ, ચડવું ઊતરવુ, વાંચવુ લખવું અંધ હતુ અને દિનપ્રતિદિન ડૅૉકટરો તપાસી જતા—દવા વગેરે પશુ આપી જતા અને અબ્બે મહિના સુધી ડૉકટરે એ ખૂબ મમતાપૂર્વક સેવા કરી તેથી ગુરુદેવ તદ્દન સ્વસ્થ થઈ ગયા. આદર્શ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી પશુ નરમ થઈ ગયા હતા તેમને સુપ્રસિદ્ધ વૈદરાજ શ્રી ચંદ્રમૌલિજીએ દવા આપી અને તેમને પણ આરામ થઈ ગયા. પન્યાસ જયવિજયજી પણ નરમ થઈ ગયા હતા તેમને પણ ડૉ. મનેાજકુમારજીએ દવા આપી ને તે પણ સ્વસ્થ થઈ ગયા.
ગુરુદેવને માટે પૂના લશ્કરનિવાસી ડૉ. રમેશકુમાર તથા પૂનાના મહારથી શ્રી કેશરીમલ લલવાણીના લઘુ મધુ ડૉ. મેહનલાલજી તેમ જ પૂના શહેરના સુપ્રસિદ્ધ ડૉ. મેદી અને પ્રસિદ્ધ વૈદરાજ શ્રી અને પરિચર્યાં તથા શ્રીસ ંઘના ષાથી ગુરુદેવને તદ્ન આરામ થઈ ગયા. ગુરુદેવે આ
વગેરેની દવા
'દ્રમૌલિ આગેવાનાની
સેવાશુશ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org