SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧. સમુદાયના ચેાગક્ષેમના આદેશ ' આપણા ચરિત્રનાયક ચાતુર્માસ પછી પૂનાથી વિહાર કરવાના હતા. અચાનક તેમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. ડૉકટરેએ ગુરુદેવને તપાસ્યા અને ગુરુદેવને પૂર્ણ આરામ લેવા વિનતિ કરી. આથી વિહાર કરવામાં વિલ બ થયા. ૧૩–૧૨–૭૧ના એક દિવસ તે ગુરુદેવની તબિયત વિશેષ બગડી, આપશ્રીએ પેષ શુદિ એકાદશી તા. રાત્રિના સમયે પ્રાય: નવ વાગ્યે આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્ત વિજયજી, પન્યાસશ્રી જયવિજયજી, મુનિશ્રી વસંતવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી, મુનિશ્રી નયચંદ્રવિજયજી, ખાળમુનિ જયાનંદવિજયજી, માલમુનિ ધમ ર ધરવિજયજી, બાલમુનિ નિત્યાનંăવિજયજી, મુનિશ્રી હર્ષદવિજયજી, મુનિ જયશેખરવિજયજી આદિ મુનિમ'ડળને પેાતાની પાસે એલાગ્યા અને એ બધાને સૂચના કરી–માત્ર સૂચના નહિ પણ સમુદાયના ચાગક્ષેમ માટે આદેશ આપ્યા : “ગુરુદેવનાં પ્યારાં મુનિરત્ના, હવે મારુ' સ્વાસ્થ્ય વિશેષ બગડી રહ્યું છે. ડૉકટરેાએ લખવુ, વાંચવું, ચડવુ', ઊતરવું, Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy