________________
૪૭૪
જિનશાસનરના
વાતને જોરશેારથી એવા તા વિરાધ કર્યો અને જગ્યાએ. જગ્યાએ એ વિરાધના ઠરાવેા કરાવીને માકલ્યા કે છેવટે તે ચેાજના બંધ કરવા કેરાં સરકારને ફરજ પડી. આ વખતે ગુરુદેવે આત્મબળના મહિમાનું દૃષ્ટાંત પુરું પાડ્યું હતું.
વડેાદરા શ્રીસંઘ અને શ્રી શાંતિલાલ ઝવેરીએ વડોદરાના ચાતુર્માંસ માટે વિનંતિ કરી. ગુરુ મહારાજે ફરમાવ્યું કે હુમણાં તા મધ્યપ્રદેશ થઈ ને પંજાબ જવાની ભાવના છે. આગળ જેવી સ્પર્ધાના હશે તે લેવાશે. ગુજરાનવાલાના હાલ આગ્રાનિવાસી શ્રી લાલા ચુનીલાલજ લાભચદજીએ આજના જન્મ અભિવાદનના ઉપલક્ષમાં ગરીબેને ભાજન વહે‘ચ્યું. પાલીવાલા શ્રી રૂપચ’દજી (મુંબઈ ) ભણશાળીજીએ ગાયાને અભયદાન આપ્યુ.
આ વિદ્યાલય તા જૈન સમાજનુ ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ અને આદર્શની ઇમારત છે. આ વિદ્યાલય સદાસવ દા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધમ, અને દેશની સેવામાં સહાયક થાય.
સમાજ
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org