________________
જિનશાસનરત્ન
સુંદર ફૂલને જોઈને જેમ ખધા પ્રસન્ન થાય છે, એવી રીતે મીજાને પ્રસન્ન જોઈ ને તમારે પણ પ્રસન્ન થવું જોઈએ.’’
-૨૮
જૈન શાસ્ત્રામાં કરવું, કરાવવુ' અને અનુમેદન કરવુ એમ ત્રણ પ્રકારનુ` પુણ્ય દર્શાવેલ છે. સુખરાજજીની દીક્ષિત પર્યાયની પ્રશંસા મનમાં ને મનમાં આપના વડીલ અંધુ ભાઈ પુખરાજજી કરતા રહેતા હતા. આ રીતે અનુમેાદનાનું પુણ્ય પ્રાપ્ત કરી રહ્યા હતા.
આપણા ચરિત્રનાયકે સંયમને માટે પ્રેરણા આપી : “પુખરાજ ! મીટર અને ગોના કાપડ કયાં સુધી માપતા રહેશે। ? આ સંસારની તૃષ્ણા તે દ્રૌપદીનાં ચીર છે. જેની સમાપ્તિ કદી નથી હાતી. આજકાલ કરતાં કરતાં જીવન સમાપ્ત થઈ જાય છે. અંતમાં પશ્ચાત્તાપ જ રહી જાય છે.” પુખરાજને પ્રેરણાનાં પીયૂષ મળ્યાં. ભાવ જાગી ઊઠચા. ચેતી ગયા. હૃદયના ઉદ્નારા સરી પડયા :
“સુખરાજ આયુષ્યમાં નાના અને હું માટે. પરંતુ સુખરાજ માજી જીતી ગયા. અરે પુખરાજ, કમ તક સાચેગા, જાગ જાગ ! મુક્તિપુરીના અનુરાગમાં પહેાંચી જા. હવે એક ક્ષણને પણ પ્રમાદ ન કર.”
આ રીતે વિચારતાં પુખરાજજીના આત્મા ચેતી ગયા. પેાતાના બંને પાતાની ભાવના દર્શાવી અને આપણા ચરિત્રનાયકને ખૂબ ખૂબ આનંદ થયા. તેમણે મંગળ આશી
www.jaihelibrary.org
Jain Education International
For Private & Personal Use Only