SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ 9છે. જિનશાસનારની ( આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજીએ સ્વર્ગીય આચાર્યશ્રીના ઉપકારનું સમરણ કરાવીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે મંગલાચરણ કર્યા પછી સમારેહસભા વિસર્જન કરવામાં આવી હતી. રાત્રિના ૮-૩૦ થી ૧૨ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલ્યું હતું. લેડી લીલાવંતી કીકાભાઈ જૈન પાઠશાળાની બહેનેએ ખાસ તૈયાર કરેલ “અમરકુમાર” નાટક રજૂ કર્યું હતું. આ સંસ્થાના નાટકની સફળતા જોઈને વિવિધ સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી બહેનને ઈનામો આપવામાં આવ્યાં હતાં. તા. ૧૫ નવેમ્બરના રોજ ૧૦ વાગ્યે આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજની નિશ્રામાં ગુણાનુવાદ સભા થઈ હતી. પંન્યાસશ્રી જયવિજયજી મહારાજે મંગલાચરણ કર્યું હતું. સંગીતકાર ભાઈ જયન્ત રહીએ ગુરુભક્તિનાં ગીત ગાઈને તથા લાલા સત્યપાલજીનાં ભાવવાહી ભક્તિગીતાએ જનતાને મંત્રમુગ્ધ કરી હતી. આદર્શ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે દર્શાવ્યું કે સમાજના મધ્યમ વર્ગને માટે આચાર્ય ગવંત કરુણાભાવ રાખતા હતા. શિક્ષણપ્રસારનું કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy