________________
જિનશાસનરન
૪૬૯
સંદેશ વ્યાપક અનાવવાને માટે શતાબ્દી સમારાહનું આવે.જન કરવામાં આવ્યું હતું. આ શતાબ્દી પરિસમાપ્તિના પ્રસંગ પર ભકિતથી પ્રેરિત થઈ ને પધારેલા અધા મહાનુભવાનું હું હાર્દિક સ્વાગત કરું છું.
સમિતિના મ`ત્રી શેઠ કેશરીચ ધ્રુજી જવાહરલાલ લલવાશ્રીએ મહારથી આવેલ સદેશ એમાંથી મુખ્ય સદેશાએ વાંચી સભળાવ્યા હતા.
તામિલનાડુના ગવર્નર શ્રી કે. કે. શાહે સમારોહનું ઉદૂધાટન કરતાં કહ્યું કે શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એક મહાન ધર્મ નાયક હતા. જૈન ધમ પરિગ્રહના ત્યાગ કરવાનું શીખવે છે. શતાબ્દીનાયક આચાય શ્રીએ દર્શાવ્યું છે કે શ્રીમ ંતાએ ટ્રસ્ટી તરીકે રહેવુ જોઈએ અને સમાજ તેમ જ રાષ્ટ્રના કલ્યાણુ માટે ધનના સદુપયેગ
કરવા જોઈ એ.
આ ભાવ જૈન સમાજમાં વિશેષ પ્રકારે જોઈને આનના અનુભવ થાય છે. આવા મહત્ત્વના પ્રસ ંગે મને અહી એલાન્ચે છે. તે માટે હું સમિતિને હાર્દિક આભાર માનું છું.
લાલા રતનચંદજી રિખવદાસજીએ (દિલ્હી) શ્રી કે. કે. શાહને ચાંદીના સિક્કો અપણુ કર્યાં હતા. સિક્કાની એક આજી આચાય શ્રીના ફ્ાા તથા બીજી બાજુ ફાલનાના ક્રીતિ સ્તંભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org