________________
હDA ૧૦૯, જન્મ શતાબ્દી
પરિસમાપ્તિ સમારોહ
-
~
~~
~
~
~
પૂના શહેરમાં આચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ સાધુ મુનિરાજોની નિશ્રામાં પરમોપકારી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજને જન્મશતાબ્દી પરિસમાપ્તિ સમારોહ તા. ૧૩-૧૪–૧૫ નવેમ્બર ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમ દ્વારા ઊજવવામાં આવ્યું.
આ સમારોહ માટે વિશાળ મંડપ બનાવવામાં આવે હતું. તેમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી. આચાર્ય ભગવાનની અમૃતવાણીનાં ઘણું બોર્ડ લગાવવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે પંજાબ, રાજસ્થાન, મુંબઈ આદિથી સેંકડો ભાઈઓ આવી પહોંચ્યા હતા.
તા. ૧૩-૧૧-૭૧ના રોજ ચલચિત્રનું પ્રદર્શન ચિજવામાં આવ્યું હતું. તેનું ઉદ્દઘાટન મહારાષ્ટ્ર રાજ્ય એસેમ્બલીના સ્પીકરે કર્યું હતું. તેમ જ તેમણે આચાર્ય ભગવંતના જીવનવિષયક સુંદર મનનીય પ્રવચન એક કલાક કર્યું હતું. આથી લેકે ખૂબ પ્રભાવિત થયા હતા.
બપિરના મંડપમાં બ્રહ્મચર્યની પૂજા ભણાવવામાં આવી હતી. રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org