________________
સન ૨ન
૪૬૫ છે. એટલું જ નહિ પણ હવે નવું મુંબઈ વસાવવાનાં ચકોગતિમાન થયાં છે. અને આ વર્ષે (૧૯૭૩) નગરપાલિકાએ પિતાની શતાબ્દી ઊજવીને મુંબઈને વિશેષ સુપ્રસિદ્ધ કરવા આયેાજન કર્યું છે.
આપણું યુગદ્રષ્ટા, પંજાબકેશરી, રાષ્ટ્રપ્રેમી અને મધ્યમ વર્ગના રાહબર ગુરુદેવની સ્મૃતિ અમર કરવા નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે, તે ચિરસ્મરણીય રહેશે. બીજા શહેરની નગરપાલિકાને આ અનોખું દૃષ્ટાંત પૂરું પાડે છે.
ઉત્સવમાં ઉપાધ્યાય શ્રી પ્રકાશવિજ્યજી મહારાજ, (આચાર્ય ઉપાધ્યાયશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ, પન્યાસશ્રી બલવંતવિજયજી આદિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપાધ્યાયશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજે પંજાબકેશરી ગુરુમહારાજનાં જનકલ્યાણનાં કાર્યોનું વર્ણન કર્યું હતું.
કર્પોરેશનમાં જૈન સમાજની ભાવનાને પ્રગટ કરવાવાળા તેમ જ નામકરણ સંબંધી પ્રસ્તાવ કરવાવાળા યશસિવની બહેન શ્રીમતી જયવંતીબહેન મહેતાએ દર્શાવ્યું કે સર્વ પ્રથમ વર્ગીય શ્રી મણિલાલ ત્રિભુવનદાસની આ નામકરણ માટે ભાવના હતી. આ જ તેને સક્રિય જોઈને મને અપાર હર્ષ થાય છે.
ગુજરાંવાલા શ્રીસંઘની રક્ષા કરીને શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જે બહાદુરી બતાવી હતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org