________________
જિનશાસનન
૪૫૧
અહી ચેન્ની આય ખીલની એની વિધિપૂર્વક કરાવવામાં આવી.
તા. ૪–૪–૭૧ના રાજ આચાય ભગવતશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. રૂા. ૧૨૦૦૧ ની ખાલી મેલીને શ્રી નગીનદાસ શાહ તથા તેમનાં ધર્મપત્નીએ ગુરુમૂર્તિ પધરાવવાનેા લાભ લીધેા.
તા. ૮-૪-૭૧ ના શ્રી મહાવીરજયંતી મહાત્સવ અપાર હપૂર્વક ઊજવાયેા. થાણાના નૂતન ઉપાશ્રયનું નામ શ્રી આત્મવલ્લભ જૈન વ્યાખ્યાન ડૅાલ રાખવામાં આવ્યું. ઉપરના બધા ઉન્નતિસૂચક કા ક્રમે આપણા ચરિત્રનાયકની છત્રછાયામાં અને તેએશ્રીના વરદ હસ્તે થયા. ચૈત્ર સુદિ ૧ તા. ૧૧-૪-૭૧ રવિવારના રોજ શ્રી આત્મવલ્લભ વ્યાખ્યાન હાલમાં પરોપકારી પંજાબ દ્વેશદ્ધારક પરમ ગુરુદેવ ૧૦૦૮ આચાર્ય ભગવ’તશ્રી વિજયાનંદસૂરિજી મહારાજની જન્મજયંતી ગુરુવરના પાધર શ્રીવિજયસમુદ્રસૂરિજીની નિશ્રામાં ઊજવવામાં આવી. શેઠશ્રી ફૂલચંદ શામજીભાઈ, મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી, શ્રી રસિકલાલ કારા, શ્રી નટવરલાલ એસ. શાહુ, સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી, શ્રી માણશીભાઈ, મુનિશ્રી સુયશચંદ્ર, વિજયજી અને અંતે આપણા ચરિત્રનાયક આચાય શ્રીનાં પ્રવચન થયાં. આ પ્રસંગે મુંબઇથી સેંકડા ભાવિકા આવ્યા -હતા. પૂજા, સાધર્મિક વાત્સલ્ય આદિ થયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org