________________
જિનશાસનન
૪૩૧ ફરતા ફરતા લગભગ ચાર કલાકે વલ્લભનગરમાં પહોંચી હતી. આ જુલસથી મુંબઈનું આખું વાતાવરણ ભકિતમય બની ગયું હતું.
એક સુંદર રથમાં પ્રભુની પ્રતિમા બિરાજમાન હતી. અનેક ઘોડાગાડીઓમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા મહારાજા કુમારપાળનાં મનોરમ ચિત્ર, શ્રી વિજયહીરસૂરીશ્વરજી તથા બાદશાહ અકબરનું ચિત્ર, શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજ અને શતાબ્દીનાયક શ્રી વિજ્યવલલભસૂરીશ્વરજી મહારાજના મનમોહક ચિત્રે રાખવામાં આવ્યાં હતાં.
શતાબ્દીના પ્રથમ દિવસે શતાબ્દીનાયક આચાર્ય ભગવંતના કલાત્મક ભવ્ય ફટાના ઉદ્ઘાટનને અને લાભ નાગર હાલ મદ્રાસનિવાસી દાનવીર શેઠ માણેકચંદજી બેતાલાએ રૂા. ૨૧૦૦૦ની બેલી બોલીને લીધો હતો. આ ઉપરાંત બીજા કાર્યોમાં થઈને રૂપિયા એકાદ લાખને ખર્ચ કરી ખૂબ લાભ લીધે હતે.
અનેક સ્વયંસેવક મંડળ, નવયુવક મંડળ અને શાળાએના છાત્રાશ, ભજનમંડળીઓ, રાસમંડળીઓ, બેન્ડ વાજાએ આદિ જુલુસની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં.
પંજાબી સ્પેશિયલ ટ્રેનની સાથે આવેલ “હિન્દુ જિયા અન્ડ' પિતાની અદ્દભુત શાન દર્શાવી રહ્યું હતું. પંજાબ, રાજસ્થાનની પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વકાણાની ભજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org