________________
જિનશાસનરત્ન
૪૨૩
વિજયવલ્લભનગરમાં જ કરવામાં આવી હતી. તા. ર૪ના પ્રાતઃકાળના ભાજનની તથા ૨૯ ના પ્રાતઃકાળની અને સાયંકાળના ભાજનની વ્યવસ્થા ગેડીજીના ઉપાશ્રયમાં કરવામાં આવી હતી. બાકીના ૯ સમયની વ્યવસ્થા “વલ્લભનગર’'માં કરવામાં આવી હતી. તા. ૨૫થી ૨૮ આઠ સમયના ભાજનને એક સમયના ખચ ૬૨૫૧ રૂપિયા આઠ દાનવીરાએ તથા સંસ્થાઓએ ઉપાડી લીધા હતા. શેષ ચાર દિવસના પ્રતિદિન રૂ. ૨૫૦૧ ની જવાબદારી ભિન્ન ભિન્ન ચાર દાનવીરાએ ઉપાડી લીધી હતી.
પંજાબ, દિલ્હીથી તથા ભિન્ન ભિન્ન રાજ્યે તથા નગરેથી અતિથિ તેમ જ ભકતગણ રેલ, ખસ અને સ્પેશ્યલ ટ્રેનથી બહુ મોટી સંખ્યામાં આવી પહેાંચ્યા હતા. પંજાખી ભકતેની શૈાભા તા એક અનેખું દૃશ્ય ખની ગયું હતું. અતિથિઓના નિવાસને માટે કચ્છી વીસા ઓસવાળ મહાજનવાડી, મારવાડી પંચાયતવાડી, સુખાન'દ ધમ શાળા, લાલબાગ મેાતીશા જૈન ધમ શાળા, ગાડીજી જૈન ધમ શાળા વગેરેમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.
અતિથિઓની સેવાને માટે સ્વયં સેવક મ`ડળના ભાઈ એ તત્પર રહેતા હતા. લગભગ ૫૦૦ સ્વયંસેવકા તથા ૧૦૦ સ્વયંસેવિકાએ આ સેવાને લાભ લઇ રહ્યાં હતાં. શતાબ્દી નાયક ગુરુદેવના ભકિતભાવભર્યો સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઘણી સંસ્થાઓએ સુદર તૈયારીઓ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org