________________
૯૭. શતાબ્દીના કાર્યક્રમ
ગુરુવાર તા. ૨૪-૧૨-૭૦
રંગોળી પ્રદર્શન ઉદ્દઘાટનકર્તા ગાડીજીના ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદ દુલ ભજી.
શુક્રવાર તા. ૨૫-૧૨-૭૦
સવારના ૯ વાગ્યે ઉદ્ઘાટન સમારભ. ઉદ્ઘાટનો ગુજરાત રાજ્યના એ વખતના મુખ્યમત્રી શ્રી હિતેન્દ્ર દેસાઇ.
ઉત્સવના સભાપતિ પ્રમુખ ઉદ્યોગપતિ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી.
સ્વાગતપ્રમુખ મુંબઈના એ વખતના નગરપતિ ડા. શ્રી શાન્તિભાઈ પટેલ.
અપેારના ૧-૩૦ વાગ્યે ધમ યાત્રા (જુલૂસ) ગેડીજી ઉપાશ્રયથી પ્રારંભ કરીને ૪.૩૦ વાગે ક્રોસ મેદનમાં પહેાંચશે.
રાત્રિના ૮થી ૧૧ સાંસ્કૃતિક કાર્યક્રમ.
પ્રમુખ શ્રી રમણલાલ વાડીલાલ શાહ.
શનિવાર તા. ૨૬-૧૨-૭૦
૧. ગુણાનુવાદ સભા પ્રાતઃ ૯ વાગ્યેથી ૧૨ સુધી પરમ પૂજય આચાર્ય શ્રી વિજયસમુદ્રસુરીશ્વરજીમહારાજના સાંનિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org