SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન આ રીતે રાણકપુર, દેલવાડા, અચલગઢ, પાલીતાણા, શખેશ્વર તથા તાર ગાજી તીર્થની યાત્રા કરીને સંઘ મુંબઈ પહેાંચ્યું. ગુરુ વલ્લભના ચંદ્રકા-મિલ્લા લગાડેલા બધા પજામી ગુરુભક્તો મુંબઈના સમારેાહુના પ્રતીક બની ગયા હતા. ૪૧૨ સાધમી વાત્સલ્ય · સાધમી આની ભકિત પુત્રજન્માત્સવ, વિવાહ આદિ પ્રસ‘ગા એ કરવી જોઈ એ. ફાઈ સાધી ને કષ્ટ પડે તે તેને મદદ કરી કષ્ટ દૂર કસ્તુ જોઈ એ કાઈ નિધન હોય તા ધનથી સહાયતા કરે. ધર્મથી સીદાતાને સ્થિર કરે. પ્રમાદીને પ્રેરણા કરી કાશીલ બનાવે. વિદ્યાનું દાન પુણ્યકાય છે. શ્રાવિકા સાથે પણ શ્રાવકની જેમ જ વાત્સલ્ય કરે; કારણ કે શ્રાવિકા પણ્ જ્ઞાન-દર્શન-ચરિત્રશીલ–સ તેાષવાળી હેાય છે. સધવા-વિધવા જિનશાસનમાં અનુરક્ત રહે તેમ કરવુ જોઇ એ. તેનું માતા-બહેન અને પુત્રી તરીકે હિત કરવું જોઈએ. Jain Education International પૂ. શ્રીમદ્ વિજયાન દસૂરીશ્વરજી જૈન તત્ત્વાદશ પૃ. ૩૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy