________________
૮૭. મુ’બઈમાં પદાર્પણ
સુરતથી કતારગામ થઈ પાનસર પધાર્યાં. અહી શ્રી આદીશ્વર પ્રભુનું શિખરબંધી દિવ્ય મંદિર છે. દર્શન કરી પરમ આન ંદ થયેા. કતારગામથી નવાપુરા આવ્યા. આચાય દેવ સાગરાન ંદ સૂરીશ્વરજી મહારાજના સમુદાયના મુનિશ્રી ગુણુસાગરજી મહારાજ આદિ શ્રમણુગણુનું મિલન થયું.
કડાતરા, કરચેલિયા, ટાંકાલ, ગણદેવી, ખિલિમેારા,, ડુંગરી થઇ વલસાડ આગમન થયું. વલસાડમાં સંક્રાંતિ ઉત્સવ ઊજવાચે. બહારથી ઘણા ભાઇએ આવ્યા હતા, અહીંથી પારડી આવ્યા. માંડવામાં ઉપાશ્રય નિર્માણ કરવા ક્ડ એકત્રિત થયું. અહીથી પાંચ માઈલ દૂર અતુલ ગ્રામમાં શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈનું રંગ અને દવાઓ અનાવવાનું બહુ મેહુ કારખાનુ છે. શેઠશ્રી કસ્તુરભાઈ પેાતાના સુપુત્ર સુધાંશુકુમારની સાથે દનાર્થે આવ્યા. સાથે ઋનેક ભાઇએ પણુ હતા.
થોડા સમય પહેલાં વૈશાખ વિદ પાંચમના રાજ અમદાવાદમાં હઠીસીગની વાડીમાં અખિલ ભારતવર્ષીય શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘની તરફથી શેઠશ્રીની તી સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org