________________
૩૭૦
- જિનશાનસરન
રહ્યો છું. આપશ્રીની કૃપાદષ્ટિ મારા માટે એક પાથેય માનું છું. હે જયેષ્ઠ ગુરુબધુ! મારા પર એવી જ કૃપા વરસાવતા રહેશે.
એક વિચિત્ર બનાવ બની ગયે. ભાવી બળવાન છે. શેઠ શુકનરાજજીએ સંક્રાન્તિ ઉત્સવની બધી જવાબદારી ઉઠાવી હતી. તે ગુંદીમાં દર્શનાર્થે પણ આવ્યા હતા. સ્વાથ્ય પણ ઘણું સારું હતું. શરીરે હુષ્ટપુષ્ટ હતા. સગાંસંબંધીઓના લગ્ન પ્રસંગે સેજિત ગયા હતા. ત્યાં બીમાર પડી ગયા. આજ વડેદરાથી આવેલ ભાઈઓએ દુઃખદ સમાચાર આપ્યા કે શેઠ શુકનરાજજીને સ્વર્ગવાસ થઈ ગયે. સંસારની અસારતાને ધિક્કાર છે. હાલ તેમના સુપુત્રે શેઠ ઉત્તમચંદજી ગુરુભક્ત છે અને સારો લાભ લઈ કરેલ છે. સંસારમાં કોઈ પણ મનુષ્ય પોતાના આયુ
ના અંતિમ સમય નથી જાણતા. મનુષ્ય શું વિચારે છે અને શુંનું શું બની જાય છે !
હમણાં થોડા સમય પહેલાં જે પ્રાણ હસી રહ્યો હત, ઉત્તમ પદના પાઠ કરી રહ્યો હતો, ગીત ગાઈ રહ્યો હતે, તે હવે નથી જોવામાં આવતો. કાળના કેવી કષ્ટદાયી પીડા છે!
તારાપુર, આદિ થઈ ખંભાત પધાર્યા. સમારોહપૂર્વક અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પહોંચ્યા. શતાબ્દી કાર્યકમની ચેજના પ્રમાણે વિદ્યાથી સહાયક ફંડને માટે રૂ. ૩૦૦૦) શેઠ મોહનલાલ વખતચંદજીએ તથા રૂ. ૩૦૦૦
Jain Education International
For Private & Personat Use Only
www.jainelibrary.org