________________
જિનશાસનરન
ate
અહીંથી ફેદરા, ગુંદરી, કાઠ, ધાળકા, માતરની ભૂમિને પવિત્ર કરી. અહીં સંક્રાન્તિ દિવસ ઊજવવામાં આવ્યે . વડાદરાનિવાસી શેઠ સુકનરાજજી હીરાચંદજી તરફથી સ`ક્રાન્તિ પર પધારેલા ભાઈઓની બધી વ્યવસ્થા કરવામાં આવી હતી.
શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ, શ્રી આણુંદજી કલ્યાશુજીની પેઢીના ટ્રસ્ટી તથા ખીજા પાંચ ભાઈ એ અમદાવાદ પધારવા વિનંતિ કરવા આવ્યા. લુણુસાવાડા અમદાવાદના ઉપાશ્રયથી ચરિત્રનાયકના જ્યેષ્ઠ ગુરુબંધુ શ્રી મિત્રવિજયજી મહારાજ અતિવૃદ્ધ હાવા છતાં ૨૪ માઈલને વિહાર કરીને અહીં' પધાર્યાં.
જ્યેષ્ઠ ગુરુ બના આ કેવો અસીમ પ્રેમ ! આ વ્યાખ્યાનમાં તેમણે દર્શાવ્યું કે પ’જામકેસરી ગુરુદેવે જ્યારથી ચરિત્રનાયક શ્રી સમુદ્રસૂરિને આચાય પદ પ્રદાન કર્યું" છે, ત્યારથી હું તેમને ગચ્છાધિપતિ માનું છું અને માનતા રહીશ. તેમના આદેશ મેળવીને ચાતુર્માસ આદિ કરું છું. દીક્ષામાં હું માટેા હોવા છતાં આચાય પદનુ પૂર્ણ સન્માન કરું છું. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પણુ આચાય શ્રીના આદેશથી શતાબ્દી પ્રસગ પર મુંબઈ પધાર્યા છે.
આપણા ચરિત્રનાયકે વિનયપૂર્વક કહ્યું કે આપ જ વડીલ છે. આપના આશીર્વાદથી હું શાસનનેા ભાર સ ંભાળી
૨૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org