________________
E
૮૪. દાદાગરની પ્રતિમાની
પ્રતિષ્ઠા
ભાવભીના વાતાવરણમાં ભાવનગરથી વિહાર કરી શિહોર પધાર્યા. શ્રીસંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. અહીં પાલીતાણાના નગરશેઠ શ્રી ચુનીલાલભાઈ, ડે. ભાઈલાલ બાવીશી, શ્રી પ્રસનચંદ્રજી કોચાર તથા અન્ય પંજાબી ભાઈએ વિનતિ કરવા આવ્યાં.
યવિજયજી જૈન ગુરુકુળના માનદ્મંત્રી તથા નિયામક ગુરુકુળમાં સ્થિરતા કરવા વિનંતિ કરવા આવ્યા. શિહેરથી વિહાર કરી મઢડા આદિ થઈ શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ પધાર્યા. વિદ્યાર્થીઓ તથા કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું.
બીજે દિવસે દિગંબર જૈન ધર્મશાળા પાસેથી પ્રવેશ જુલૂસ શરૂ થયું. પાલીતાણાની લગભગ ૧૧ જેટલી સંસ્થાઓ તરફથી પ્રવેશ સંબંધી આમંત્રણ પત્રિકા છપાવીને ધર્મશાળાઓ તથા શહેરમાં વિતરણ કરી હતી. પંજાબરાજસ્થાન તથા ગુજરાત આદિ જુદાં જુદાં શહેરોમાં પણ મોકલી હતી. પ્રવેશોત્સવમાં પાલીતાણાની જનતા સિવાય બિહારનાં ઘણાં ભાઈ-બહેનો આવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org