________________
જિનશાસનરન
પછીથી રાતા મહાવીરમાં સિદ્ધચક્ર પટ તથા પંજાબકેસરી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી, ખિજાપુર થઈ ને પેરવા પધાર્યા. અહી` સંપ્રતિ રાજાના સમયનું શ્રી ચંદ્રપ્રભુ ભગવાનનું પ્રાચીન મંદિર છે. પેરવાથી માગશર વિદ ૧૪ સામવાર તા. ૮-૧૨-૬૯ના ફાલના પધાર્યાં. અહી` શ્રી ઉમેદ કોલેજના ક્રુમ્પાઉન્ડમાં સવા લાખ રૂપિયાના ખર્ચોથી સંઘવી મુકુન્દલાલજી, શ્રી સરદારમલજી કાઠારી તથા શેઠ પુખરાજ દોશી તથા શેઠ હીરાલાલજીએ મનેરમ મંદિર નિર્માણ કરાવ્યું હતું. આ આ મંદિરની અંજનશલાકા, પ્રતિષ્ઠા મહેાત્સવ નિમિત્ત કુ’ભસ્થાપન, નવગ્રહ પૂજન આદિ વિધિવિધાન થયાં. પેઢીનું ઉદૂઘાટન કરવાને માટે શેઠ કેસરીમલજી પેાતાના સુપુત્ર ચંપાલાલજી સાથે પધાર્યાં હતા.
મરુધરરત્ન મુનિ વલ્લભદત્તવિજયજીને વ્યાખ્યાન વાચસ્પતિ' તથા તેમના શિષ્ય મહિમાવિજયજીને પ‘ડિતરત્ન'ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ફાલના કૉલેજની સહાયતા માટે સારું ફંડ પણુ એકત્રિત થયું.
૩૫૫
ખિજાપુર નિવાસી શ્રી કુન્દનમલજીની દીક્ષા. ધામધૂમપૂક થઈ. તેમને વિજયનું નામ આપવામાં આવ્યું અને મુનિશ્રી પદ્મવિજયજીના શિષ્ય જાહેર કર્યો. વલ્લભકીર્તિસ્થંભનું ઉદ્ઘાટન માગશર સુદિ સાતમ મંગળવાર તા. ૧૫-૧૨-૬૯ના રાજ વડાદરાનિવાસી શેઠ કેસરીમલજી ચંપાલાલજીના કરકમળાથી થયું. શેઠ કેશરીમલજીએ રૂા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org