________________
જિનશાસનરત્ન
૩૫૧ સંવત્સરીના પર્વ પર અંબાલાયાત્રીસંઘ આ હતો. સેક્રેટરી શ્રી રિષભદાસજીએ ગુરુ મહારાજ તથા સર્વ શ્રમણ સંઘની ક્ષમાપના કરી. યાત્રીસંઘે વલ્લભ કીતિસ્તંભને માટે રૂ. ૧૦૦૦) તથા સાધારણ ખાતામાં રૂા. ૧૦૧) આપ્યા.
લુણાવામાં આપણું ૭૬ વર્ષ જૂની શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સના પ્રમુખ પ્રથમ સેવક શ્રી હીરાલાલ શાહ તથા બીજા સભ્ય વંદનાર્થે આવ્યા. શતાબ્દી સમારંભ વિષે જનાને વિચારવિનિમય થશે. ગુરુદેવે કૉન્ફરન્સને આશીર્વાદ આપ્યા. પ્રમુખશ્રી વગેરેનાં પ્રવચન થયાં અને કેટલાક સ્કલર વિદ્યાર્થીના દાનદાતાએ મળી આવ્યા. આ રીતે લુણવા લાવણ્યવતી નગરીની ધર્મ પ્રભાવનાથી મરુ. ભૂમિ મણિમય બની ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org