________________
જિનશાસનરન
ગોડવાડના ૬૦ માઈલના વિસ્તારમાં અનેક પુણ્યકા થયાં. વિઘાવાડીની વિદ્યાર્થિનીએ પણ ઉત્સવ વગેરેમાં હ પૂર્વક ભાગ લેતી હતી. રાની, સેાજત, ખીમેલ, બીજોવા આદિ બધી જગ્યાએએ અનેક ધમ પ્રભાવના અને ઉપકારનાં કાર્યો થયાં.
૩૫૦
કેટલીયે જગ્યાએ નવયુવક મંડળ તથા પાઠશાળાએ આદિ સ્થાપિત થયાં. સાધમી વાત્સલ્ય પણ થયાં. આખી મરુભૂમિ જાણે ધાર્માિંક મણિમય ભૂમિ બની ગઈ હતી. પૂજ્ય ગુરુદેવ પંજાબકેસરીના પ્રતાપ તથા વત માન પટ્ટધર ગુરુદેવને પુણ્ય પ્રભાવ પણ એવા જ છે. ચારિત્ર્યમણિ,
તમે ધન્ય છે.
મરુધરરત્ન, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રી વલ્લભદત્તવિજયજીને સન્માનપત્ર સમર્પિત કરવામાં આવ્યું. માનપત્રના ઉત્તરમાં તેમણે કહ્યું કે, હું તે હુકમના દાસ છું. ધર્માંધનના અભિલાષી છું.
કલિકાલકલ્પતરુ ગુરુરાજનાં પ્રવચનેાના સગ્રહ ‘વલૢભપ્રવચન' નામના ગ્રંથની ઉદ્ઘાટનવિધિ થઈ. વીજાપુરનિવાસી શેઠ ચ'દુલાલ ખુશાલચંદ વાળા અનન્ય ગુરુભક્ત શ્રી ઉમેદમલજીએ ૧૧૦૧ની મેલીથી વાસક્ષેપ-જ્ઞાનપૂજન કરીને ગ્રંથનું ઉર્દૂઘાટન કર્યુ હતુ.
.
અષ્ટોત્તરી સ્નાત્ર આદિના વિધિવિધાનને માટે શેઠ રમણલાલભાઈ આદિ આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org