________________
5) ૮૧. મરુભમિ
- મણિમય બની ગઈ
અહીં પર્યુષણ પર્વ અત્યંત ઉલ્લાસપૂર્વક થયાં.
પ્રત્યેક પ્રસંગ પર સાચા ગુરુભક્ત શ્રી સંતરાજજી ભણસાળીજી, પ્રે. શ્રી. જવાહરચંદજી પાટણ, શ્રી મગરાજ *(ચંદ્ર) આદિ ભક્તો ઉત્સવ માં આવીને ઉત્સવોને સર્વ શ્રેષ્ઠ બનાવી જતા.
આ અવસર પર બાલીનિવાસીશ્રી ભીમરાજને ભૂલી -જવાય તે કૃતજ્ઞતા ગણાય. તે વરાણા સંસ્થાના ભૂતપૂર્વ છાત્ર, લલિત ગુરુના પ્રિયતર ગુણાનુવાદક અને વર્તમાન પટ્ટધર ગુરુદેવ તથા તેમના શિષ્ય મરુધરરત્નના વિશેષ કૃપાપાત્ર છે. અન્ય શ્રમણગણ પર પણ તેમની કૃપાદષ્ટિ છે. સમાજના કેઈ પણ ધાર્મિક ઉત્સવમાં તેમનો યાચિત ફાળો હોય છે. સંગીત અને કાવ્યરચના તેમને સ્વાભાવિક ગુણ છે.
આ ઉપરાંત સાદડી નવયુવક મંડળનું કાર્ય તથા તેમને સહકાર હમેશાં પ્રશંસનીય રહ્યો છે. શ્રી ફૂલચંદજી બાફણા તેમ જ શ્રી વિમલચંદજી આ મંડળના પ્રાણપ્રેરક છે.
પર્યુષણમાં પ્રત્યેક મુનિરાજ તથા શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ તપસ્યા કરી. પણ દીર્ઘ તપસ્વી મુનિશ્રી અનેકાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org