SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનરન ૩૩૧. સમારોહ યાદગાર બની રહેશે. પંજાબી ગુરુભક્તોની અનુપમ ભક્તિનાં મુંબઈને દર્શન થશે. મુંબઈ આ શતાબ્દી સમારોહ પિતાને આંગણે ઊજવવા થનગની રહ્યું છે. આ સમારોહથી ગુરુદેવની યશગાથા હિંદભરમાં ગવાશે. આ બધી દષ્ટિનો વિચાર કરી પંજાબી ભાઈઓની સંમતિ મેળવી પૂ. આચાર્યશ્રીએ શતાબ્દી સમારોહ મુંબઈમાં ઊજવવા પિતાનો નિર્ણય જાહેર કર્યો. મુંબઈના આગેવાનો ખૂબ ખૂબ રાજી થયા. મુંબઈનાં ભાગ્ય જાગ્યાં. આ નિર્ણય પછી ગુરુદેવે શિ-પ્રશિષ્ય-સાધ્વીજીઓ વગેરેને મુંબઈ તરફ વિહાર કરવા આદેશ આખ્યો. આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજી, મહાન ચિંતક જનકવિજયજી આદિએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. જ્ઞાનવૃક્ષ હજારેને જીવનનું પાથેય આપે છે. ઉચ્ચ સંસ્કારસેવાભાવના કાર્યકુશળતા-કુટુંબપ્રેમ-સમાજકલ્યાણના મનોરથ અને નવનવા પ્રસ્થાન માટેની ઝંખના જગાડી જાય છે. શિક્ષણસંસ્થાઓ જ્ઞાન આપનારી પરબ છે. એ પરબને દાનઝરણુથી પલ્લવિત રાખીએ તો તેમાંથી રન નીપજાવી શકાય. – મહુવાકર Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy