________________
૭૭. મુંબઈનાં ભાગ્ય જાગ્યાં
આચાય ભગવંત પંજાખકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિ ગુરુદેવની શતાબ્દી આવી રહી હતી. આપણા ચરિત્રનાયક આચાય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ ષિકાનેર ચાતુર્માંસ હતા. શતાબ્દીના સ્થળને નિણૅય કરવાને હતા.
પંજાખી ગુરુભકતાની ભાવના હતી કે અમારા પ્રાણુપ્યારા ગુરુ ભગવંતને શતાબ્દી સમારેાહુ પજાખમાં ઊજવાય. દેશદેશના લેાકેાના દર્શનને લાભ મળે શતાબ્દી સમારાહ એવા તા ભવ્ય અને શાનદાર રીતે ઊજવવાની પંજાખી ગુરુભકતાની ભાવના હતી કે એ સમારેહ જૈન જગતમાં યાદગાર બની રહે. શતાબ્દીના સ્થળના નિય કરવા માટે મુંબઈથી શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ઋષભ દાસજી રાંકા, શ્રી પેોપટલાલ ભીખાભાઈ, શ્રી પન્નાલાલભાઈ, શ્રી જેશીંગલાલ લલ્લુભાઈ, શ્રી રતિલાલ મગનલાલ, શ્રી લક્ષ્મીચંદ દુલ ભજી, શ્રી રસિકલાલ કેારા તથા શ્રી રસિકલાલ ઝવેરીનું એક ડેપ્યુટેશન બિકાનેર આવી પહેાંચ્યું. પંજાબથી પણ આત્માનંદ જૈન મહાસભાના પ્રમુખ તથા ીજા આગેવાને પણ આવ્યા હતા.
પંજાબના આગેવાનોએ પ્રાથના કરી કે ગુરુદેવ પંજાબના રાહબર અને પંજામના સમુદ્ધારક હતા. પંજાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org