________________
જિનશાસનરત્
બિકાનેરમાં નીકળ્યુ' હતું. તે વખતે બિકાનેરમાં ૧૩-૧૪ ગવાડાંના વિવાદને કારણે કેટલાંક વર્ષોથી રથયાત્રા જુલૂમ અંધ હતું. આચાર્ય ભગવંતે વિવાદ શાન્ત કરીને સંઘમાં સ'ગઠન કરાવ્યું હતું. તે વર્ષે કારતક શુદ્ઘિ ખીજના આચાર્ય ભગવાનના જન્મદિવસે ખૂબ ધામધૂમપૂવ ક રથયાત્રા નીકળી હતી. એ વખતની શૈાભા અનુપમ હતી. બિકાનેરના આખાલવૃદ્ધમાં તે વખતે આનંદની લહેર લહેરાણી હતી.. ત્યારથી ખિકાનેરમાં પ્રેમપૂર્વીક દરેક કારતક પૂર્ણિમાના રાજ રથયાત્રા ખૂબ ધૂમધામથી નીકળે છે.
૩૨૬
ઉપધાનતપ તથા ગણિપદવી તથા પન્યાસપદવી મહાત્સવ-ઉપધાનતપ માળારાપણું વગેરે ખૂબ ઉત્સાહપૂર્વક થયાં. ઉપધાનતપ આત્મકલ્યાણનું સાધન ખની ગયું. આ પ્રસ ંગે ચેાગેાહન કરવાવાળા મુનિ સુરેન્દ્રવિજયજી, તપસ્વી મુનિશ્રી પ્રકાશવિજયજી, તપસ્વી મુનિ ખલવ વિજયજી તથા મુનિ જયવિજયજી અને મુનિ ન્યાયવિજયજીને ગણિપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં શ્રી રામરતન કેચર, શ્રી અનુપચંદજી કેોચર ગ્માદિના પ્રયત્નથી શાકાહાર સ`મેલન મળ્યું.
મુનિશ્રી જયવિજયજી (પન્યાસે) મહારાજે માંસાહારના વિરોધમાં સુંદર વિચારે દર્શાવ્યા. મુનિશ્રી જિતેન્દ્રવિજયજી, શ્રી કેવલચંદજી જૈન, શ્રી અભયકુમાર ચૈાધેય વગેરેએ પણ શાકાહારવિષયક સુંદર વિચારે દર્શાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org