________________
૩ર૪
જિનશાસનરનો
વિના અને પશુધન ઘાસચારાના અભાવે મૃત્યુના મુખમાં જઈ રહ્યાં છે. આ સમયે સાચા ધમ અને સાચી સેવા છે. જ છે કે આપણા વસ્ત્રમાંથી થોડાં વસ્ત્રા અને આપણા લેાજનમાંથી થેડુ ભેાજન અને સકમાઈમાંથી ઘેાડો ભાગ દઈને પ્રાણીમાત્રના જીવનની રક્ષા કરવી જોઇએ.
આ ઉદૂંગાર એક સંત હૃદયના હતા. આ સુધાભર્યાં પ્રેરક વચનેએ જાદુ કર્યુ. રિલીફ્ સાસાયટીએ આ દુષ્કાળનિવારણ માટે સેવાના યજ્ઞ આરંભ્યે અને રિલીફ્ સેાસાયટીએ જે સેવા કરી તે અવણુ નીય છે. આના મુખ્ય કાર્યોં કર્તા સેવામૂર્તિ ગુરુભક્ત શ્રી રામરતન કેચર છે. પયુ ષણ. પમાં તપસ્યા, દાન, દયા, બ્રહ્મચર્યપાલન, પ્રતિજ્ઞા, નમસ્કાર, મ ંત્રજાપ, શાન્તિપાઠ, સામાયિક, પ્રતિક્રમણુ, આદિનું ભવ્ય વાતાવરણુ પસરી રહ્યું.
અકાલપીડિતા પ્રત્યે પ્રતિદિન દયાભાવ પ્રદર્શિત કરવામાં આવતા હતા. સહાયતા મળતી રહી. માનવતાની મૈત્રીભાવનાનું દિવ્ય દર્શન પ્રગટ થયું. વૃષ્ટિના અભાવે અધા ગરમીમાં સંતપ્ત હતા. પરંતુ ધમ ભાવનામાં વિશેષ ઉત્સાહ હતા. એક દિવસ તપસ્યાની સમાપ્તિને દિવસે. ખૂખ વર્ષા થઈ. માનવ અને પશુપખીઓને પણ રાહત મળી. દીર્ઘ તપસ્વી શ્રી અનેકાન્તવિજયજીએ તેા તપના વિક્રમ કર્યાં ગણી શકાય પણ અત્યંત શાકની વાત છે. કે આજ એ દીઘ તપસ્વી આપણી વચ્ચે નથી, તપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org