________________
કરતા ૭૨. ક્ષમાપનાનું અદ્ભુત દશ્ય
દિલહીમાં ચાતુર્માસને કારણે ભક્તજનોમાં આનંદની લહેર લહેરાણ. આબાલવૃદ્ધ આ ચાતુર્માસમાં ગુરુદેવનાં પ્રવચનો લાભ લીધે.
પરમહંતુ મહારાજા કુમારપાળ પ્રતિબંધક કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય ભગવંત વિરચિત ગશાસ્ત્રની વાંચના માટે આગ્રાનિવાસી શ્રી પૂર્ણચંદજીએ રૂ. ૧૧૧)ની બેલી બેલીને ગુરુદેવને વહેવરાવ્યું. આચાર્યશ્રીજીની આજ્ઞાથી મુનિશ્રી પદ્મવિજયજીએ વાંચનાને પ્રારંભ કર્યો. ચાતુર્માસમાં મુનિશ્રી પદ્મવિજયજી વ્યાખ્યાન વાંચતા રહ્યા. પંચરંગી તપશ્ચર્યા થઈ. પંચરંગી તપસ્યા કરનાર બહેનનાં પારણાં લાલા રતનચંદ રિખવદાસના ઘરે થયાં નવ લાખ નવકાર મંત્રમાં ઘણાં ભાઈ–બહેને જોડયાં.
- સંક્રાન્તિ ઉત્સવ ખૂબ હર્ષપૂર્વક ઊજવાયે. ગુરુવારે ન્યાયાંનિધિ મહારાજ રચિત ગ્રંથ તથા મહાસભા પંજાબ દ્વારા પ્રકાશિત ગ્રંથને સ્વાધ્યાય કરવા માટે પ્રેરણાત્મક પ્રવચન કર્યું.
પર્યુષણ પર્વમાં તપશ્ચર્યાએ, પ્રભાવના, સાધમી વાત્સલ્ય, પૂજા, જાપ આદિ ખૂબ ઉલાસપૂર્વક થયાં. બહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org