________________
જિનશાસનરત્ન
૨૦૧
આનંદપૂર્વક થયાં. અહીં ચૈત્ર શુદ્ધિ ૧ના રાજ પ્રતિવષ મેળા ભરાય છે. અમાવાસ્યાના દિવસે જીરામાં પ્રભાતફેરી તથા ગુરુદેવના ફાટાનું જુસ નીકળે છે. બહારથી આવવાવાળા ભાઈ એના પ્રમધ જીરા શ્રીસ ઘ કરે છે.
જડિયાલાગુરુ ભારતનું સીમા પ્રાન્તનું નગર માનવામાં આવે છે. લાહેારની સીમા અહીંથી લગભગ વીસપચીસ માઈલ છે.
યુદ્ધની ભયંકરતાને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ આદિ વિભાગેાથી પ્રતિદિન તાર, પત્ર આદિ સુખશાતા જાણવા માટે આવતા રહ્યા અને આવશ્યકતા હાય તા બધી જાતની સેવા કરવા માટેની તત્પરતાના સમાચારે પણ આવતા રહેતા હતા.
કલિકાલકલ્પતરુ પંજાખકેસરી મહારાજની જન્મજયંતી ખૂબ સમારેાહપૂર્ણાંક મનાવવામાં આવી. પૂજા, પ્રભાવના વગેરે શ્રેષ્ઠ રીતે થયું. રાત્રિના સભાની આયેાજના પણ થઈ. પર ંતુ ક્રમની બલિહારી કે અહી’ના શ્રી આત્માનંદ જૈન સભાના પ્રધાન લાલા તિલકચંદજીના લઘુ ભ્રાતા પ્રકાશચંદ્રજી (૩૩ વષઁની યુવાન વયે) મંડીમાં વ્યાપાર કરતા હતા. ત્યાં અચાનક વીજળીનેા કરન્ટ લાગી જવાથી તત્કાળ મૃત્યુ પામ્યા. સવત્ર શે!ક છવાઈ ગયા. સાંસાર કેવા ક્ષણિક છે !
જ્ઞાનપંચમી તેમ જ સંક્રાન્તિ આદિ ઉત્સવેા સમારાહપૂર્વક ઊજવવામાં આવ્યા. દીક્ષા તેમ જ સ ક્રાન્તિ ઉત્સવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org