________________
૨૭૦
જિનશાસનરત્ન
છે. લુધિયાણાનિવાસી લાલા કપૂરચદ્રુજી (આર. કે. એસવાલ)એ પણ કહ્યું કે લુધિયાણામાંથી દસ બાર હજાર રૂપિયાનું કુંડ થઈ શકશે. આટલા કુંડમાં ગુરુમંદિર પણ બની જશે તેમ જ પાસેની ભૂમિ ખરીદ કરીને તેનેા પણ ઉપયેગ થઈ શકશે.
પરંતુ જીરા શ્રીસ ઘે આ વાત પર ધ્યાન આપ્યું નહીં. ગુરુ મહારાજના ચાતુર્માસમાં જે કાર્યો થઈ ગયું હતું, તેટલું જ કાય થયું.
ગુરુમંદિર તૈયાર થતાં સ. ૨૦૨૨ પેષ શુદ્ધિ પૂર્ણિ માને દિવસે સમારેાહપૂર્વક પ્રતિષ્ટા ઉત્સવ થયા, પંજાબ, બિકાનેર આદિના અનેક ભાઈએએ આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવીને લાભ લીધેા. તપસ્વી શ્રી પ્રકાશવિજયજી મહારાજ (આચાય`) તથા મુનિ નંદનવિજયજી પધાર્યા હતા.
ન્યાયામ્ભાનિધિ આચાર્ય મહારાજની પ્રતિમા જડિયાલાગુરુનિવાસી શાહ ટેકજીના પ્રપૌત્ર લાલા ચંદ્રપ્રકાશજી કે મલકુમારજીએ જયપુરમાં બનાવરાવીને મ ગાવીને તેઓએ ગુરુમંદિરમાં બિરાજમાન કરી.
મંદિરનું ઉદ્ઘાટન લુધિયાનાનિવાસી સરસ્વતીબહેનની તરથી લાલા વિજયકુમાર તરસેમકુમારે ૧૧૫૧ રૂપિયા દઈ ને કર્યુ”. ગુરુમદિરનું ખાતમુહૂત સ્વ. દ્રૌપદીબહેનની તરફથી ૧૨૧૧ રૂા.ની ખેાલી મેલીને કર્યુ.
શિલાન્યાસ જીરાનિવાસી લાલા ખેતુરામ સત્યપાલ જેને રૂા. ૧૨૧૧ની એટલી મેલીને કર્યાં, આ બધાં કાર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org