________________
જિનશાસનરત્ન
૨૬૫
(સમુદ્ર) હતા. તેઓશ્રીના ગુણ તે સૂર્ય-ચદ્રની જેમ પ્રત્યક્ષ પ્રકાશિત છે. આ ગુરુ ભગવંતના ગુણેનુ પૂર્ણ વર્ણન કોઈ કેમ કરી શકે! જયંતીના ઉપલક્ષમાં પૂજાએ ભણાવવામાં આવી. ગરીબને મફત ભેાજન વહેંચવામાં આવ્યું. શ્રી આત્મવલ્લભ જૈન વિદ્યાપીઠનું નિરીક્ષણ કર્યુ. લાલા માÜીશાહજી, લાલા મલદેવરાજજી આદિના પ્રયાસથી આ સંસ્થા કેટલાંયે વર્ષોથી બાળકાને ધાર્મિક શિક્ષણ આપી રહેલ છે. લાલા માર્ગીીશાહજી, લાલા બલદેવરાજી આદિ કાકર્તા ધન્યવાદને પાત્ર છે.
વિદ્યાપીઠને વાર્ષિક ઉત્સવ ઊજવાયે, અહીં મિથુન(અષાડ માસ)ની સંક્રાન્તિ સંભળાવવામાં આવી. ફિલૌરા, ગુરાયા, ફૂગવાડા, જાલંધર, કરતારપુર, મલ્ટીગામ થઈને જડિયાલા પધાર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org