________________
(
૬૨. અહિંસાની ચંદ્રિકા
વિહારની પહેલાં ગોપાષ્ટમીના ઉત્સવમાં આપણા ચરિત્રનાયક બડભાગી ગુરુદેવે ડંકાની ચેટથી કહ્યું કે જૈન ધર્મ તે પૂર્ણ અહિંસક છે. અરે ગાય તે શું પણ કીડી સુદ્ધાં પર દયાવાન હોય છે. પરંતુ ખેદ છે કે આજે હિન્દુ કહેવાતા અનેક ગૌરક્ષકને બદલે ગૌભક્ષક બની રહ્યા છે. આ ભારે દુઃખની વાત છે. વૃદ્ધ ગાયને કસાઈઓને વેચી દેવામાં આવે છે. આ તો ધર્મ રસાતાળ જવા બેઠે છે.
અહિંસાની ચંદ્રિકા જ વિશ્વશાંતિ લાવી શકશે. જગત-વત્સલ ભગવાન મહાવીરે જગતને અહિંસાને ગગનભેદી સંદેશ આપે છે અને હજારો મુનિરને-સાધ્વીજીએ હજારો માઈલેના પાદવિહાર કરીને ગામે ગામે, શહેરે શહેર અહિંસા, સંયમ અને તપને સંદેશ આપી રહ્યાં છે.
શ્રી વિશ્વેશ્વરાનન્દ વૈદિક ધ સંસ્થાન(સાધુ આશ્રમ) ના અધિષ્ઠાતા દર્શનાર્થે આવ્યા. મધુર મધુર વાર્તાલાપ થયે. રતલામથી અભિધાન રાજેન્દ્રકોષ જે સાત ભાગમાં છે જેનો ભાર લગભગ એક મણ થવા જાય છે તે મંગાવીને ગુરુવારે તેમની સંસ્થાના પુસ્તકાલયને ભેટ આપે. આ પ્રેમસંબંધથી અધિષ્ઠાતા શ્રી વિશ્વરાનન્દને ખૂબ આનંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org