SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦. જૈન ઈતિહાસની અમર ઘટના કરતારપુરના કિલ્લામાં પ્રાચીન ગુરુ ગ્રન્થ સાહેબની પ્રતિ દેખી તથા પંચપાદશાહીની ટેપી, પાઘડી, તલવાર આદિ જોયાં. ફાજલપુર થઈ કપૂરથલા આવ્યા. અહીં સંક્રાન્તિ – ઉત્સવ ઊજવાશે. સ્કૂલમાં છાત્રને જલપાન(નાસ્તા)માં ખાવા માટે ઈંડાં દેવાની પંજાબ સરકારની જનાને ઘેર વિરોધ કરવામાં આવ્યું. બાદમાં આદર્શનગર તથા આદર્શનગરથી તા. ૧૯-૬-૬૩ના રોજ જાલંધર પધાર્યા. ગુરુવરની પ્રતિજ્ઞાનુસાર બેન્ડવાજા સિવાય પ્રવેશ સમારોહ થયે. અહીં ગુરુવર્યાને અભિનંદન પત્ર અર્પિત થયું. અહીંથી પીપલવાલા ગ્રામના માર્ગમાં ધર્મપ્રચાર કરતાં કરતાં તા. ૧-૭-૩ના રોજ હેશિયારપુર પધાર્યા. હેશિયારપુરની હેશિયારીનું શું વર્ણન કરવું! પ્રવેશઉત્સવ ખૂબ ધામધૂમથી થયે. બજારોની શોભા અને ખી હતી. પંજાબકેસરી આચાર્ય ભગવાનના સમયથી જ અહીંની ભક્તિ પ્રસિદ્ધ છે. આજે પણ લાલા રતનચંદજી, લાલા રિખવદાસજી, લાલા શાન્તિસ્વરૂપજી દરેક જગ્યાએ સંક્રાતિ પર પહોંચી. જાય છે તેમ આવી પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002148
Book TitleSamudrasuriji Jivan Prabha Part 1
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1977
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy