________________
જિનશાસનરત્ન
આત્મારામજી મહારાજની જન્મભૂમિ લહરા ગામ આવે છે. ચૈત્ર સુદિ એકમના રોજ અહી પૂજા ભણાવવામાં આવી. ગુરુ ભકત શેઠ ફૂલચંદ શામજીભાઈની અધ્યક્ષતામાં લહેરા ગામમાં દાદા ગુરુ ન્યાયયંÀાનિધિ મહારાજની જન્મજયંતી ઊજવવામાં આવી.
૨૨૬
ણિ જનવિજયજી તથા મુનિશ્રી જયવિજયજી મહારાજના જામદેશે દ્ધારક ગુરુદેવનાં જીવનવિષયક પ્રવચન થયાં.
આ મહાન ઉપકારી ગુરુદેવના જન્મસ્થાનના ઉદ્ધારને માટે ઉપદેશ દેવામાં આવ્યેા. તે માટે એક કમિટી પણ નિયુક્ત થઈ. રૂા. ૧૦૦૧) શ્રીમાન ફૂલચ ંદભાઈ શામજીભાઈએ તથા રૂા. ૧૦૦૧] લાલા રતનચંદ રીખવદાસજીએ પ્રદાન કર્યાં. ગરીમ ભાઈ-બહેને ને ભાજન કરાવવામાં આવ્યું. અહારથી આવેલ ભાઈ એની ભાવપૂર્વક ભકિત કરવામાં આવી. ધર્માત્મા માસ્તર મોંગલસેનજી જૈન તરફથી સ્વામીવાત્સલ્ય થયું. માગમાં ઘણાં નરનારીઓએ માંસ-મદિરા આદિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org