________________
જિનશાસનન
૨૧૯
હતા. જૈન ધર્મના સોનેરી સિદ્ધાંતે ગુરુભક્તિ અને દેશભક્તિનાં આદર્શ વાક્યોથી મંડપ શેશી રહ્યો હતે.
જૈન ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ, આર્ય સ્કૂલ તથા શ્રી આ. જૈન હા. સે. સ્કૂલના છાત્રે અને બહેનનાં દેશભક્તિ પૂર્ણ ભજનોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. ઇતિહાસકેસરી માસ્ટર નWાસિંહ તથા પ્રસિદ્ધ કલાવિશારદ પ્રેફેસર તિલકરાજના દેશભક્તિભર્યા પ્રેરણાત્મક સંગીતથી જનતામાં દેશભક્તિની લહેર લહેરાણી હતી.
શ્રી કૃષ્ણકાંત જૈન એ ડ્રકેટ પ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે જૈને મહારાણા પ્રતાપના સહાયક આપણા પૂર્વજ ભામાશાહનું અનુકરણ કરી રહ્યા છે. નાગરિક સંરક્ષણ સમિતિઓમાં તેમને પણ સ્થાન આપી શકાયું હોત તો સારું થાત. પ્રોફેસર પૃથ્વીરાજ જને આત્મનંદ જૈન મહાસભાના પ્રમુખ લાલા મેઘરાજજી તરફથી સરદારજીનું સ્વાગત કરતાં કહ્યું કે લાલા મેઘરાજજી અસ્વસ્થ તબિયતને લીધે આવી શક્યા નથી પણ તેમણે સંદેશ કર્યો છે કે જૈન સાધુઓ તથા જૈન સમાજ બધા વીર બનીને દેશની સુરક્ષાને માટે કટિબદ્ધ થાય. આપણે આ ઉત્સવ સંગઠિત સહયોગના શ્રીગણેશ છે..
આપણે ત્વરિત ગતિએ બીજું આજન કરવા ઇચ્છીએ છીએ. આગળ ચાલતાં પ્રેફેસર સાહેબે પોતાનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે ચીનની સામ્રાજ્યલાલસા જૂની છે. એ તે રુસને અમુક ભાગ પણ પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org