________________
જિનશાસનરત્ન
૨૧૧
હતા. મુનિશ્રી મલવંતવિજયજી (પન્યાસ), મુનિશ્રી જયવિજયજી (પન્યાસ) તથા મુનિશ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિ ત્યાં ગયા હતા. પ્રેમાલાપ થયેા. સ'ક્રાન્તિ મહા-સવ મનાવવામાં આવ્યે. સુમતિનાથ જૈન શ્વેતાંબર સભાની સ્થાપના થઈ. અગ્રહચેગની શાન્તિને માટે શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના સાડા માર હજાર જાપ થયા. રૂહાના દેવબન્દનામામાં દેવબન્દુ મુસ્લિમ વિશ્વવિદ્યાલયનું બાહ્ય નિરીક્ષણ કર્યું. રજાઓના કારણે વિશ્વવિદ્યાલય અંધ હતું. આ વિશ્વવિદ્યાલયમાં ૧૯૦૦ છાત્રા અભ્યાસ કરે છે. તેએાના અભ્યાસ-ભાજન-વસ્ત્ર-નિવાસની મફત વ્યવસ્થા છે. જુએ આ કેટલી ઉત્સાહપૂર્ણ કાર્ય - શીલતા છે !
આપણા જૈન સમાજ શ્રીમંત છે, દાનવીરે પણ ઘણા છે. દર વર્ષે લાખા ખરચાય છે. પણ ગુરુદેવની અંતિમ ભાવના પ્રમાણે આપણે વિશ્વવિદ્યાલય કરી શકયા નથી. મુજનગર આદિથી વિહાર કરીને ગુરુદેવ સહરાનપુર પધાર્યા. અહી દેશ બર ભાઈ આા વિશાળ સધ છે. વિશાળ મંદિર પણ છે. શ્વેતાંબર ઘર માત્ર ગુજરાનવાલાનિવાસી લાલા ગે કલચંદ ખલવ'તરાયનું એક જ છે. ગે કેટલાંય વર્ષોથી જજસાહેબશ્રી જ્ઞાનચંદજીનું નિવાસસ્થાન અહી હતું.
ગુરુદેવને પ્રવેશ સમારાહપૂક થયે. અહી પણુ સ’ક્રાંતિ ઉત્સવ ઊજવવામાં આવ્યેા. પજાખ, ખડૌત આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org