________________
૫૪. મુસલમાનભાઈઓને
હૃદયપલટો
બડતના શ્રીસંઘની વિનતિને માન આપી ગુરુદેવ બડીત પધાર્યા. ગુરુ મહારાજનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. બડૌત તે ગુરુદેવ પંજાબકેસરી મહારાજ દ્વારા નિર્માણ કરેલ ધર્મક્ષેત્ર છે. સમુદ્રગુરુના દર્શનથી સંઘમાં હર્ષના સમુદ્ર ઊમટી પડ્યો.
સાધ્વી શ્રી કમલપ્રભાશ્રીની વડી દીક્ષા થઈ. આચાર્યશ્રી ને અભિનંદનપત્ર સમર્પિત કરવામાં આવ્યું.
બડતના મંદિરની બન્ને બાજુની દેરીઓમાં જેઠમાસમાં પ્રભુપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. તથા અનંતલબ્ધિ ભંડારશ્રી ગુરુ ગૌતમસ્વામી મહારાજની તથા દાદા ગુરુશ્રી વિજયાનંદ સૂરિ મહારાજની પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ ચાતુર્માસમાં બધાં કાર્યો અતિ ઉત્સાહપૂર્વક થયાં. તપશ્ચર્યાઓ પણ ઘણું થઈ બડતના આબાલવૃદ્ધ આ પર્યુષણ પર્વ ખૂબ આનંદપૂર્વક ઊજવ્યાં.
અક્ષયનિધિતપની આરધના થઈ. વિશ્વશાંતિ માટે નમસ્કાર મંત્રના જાપને બહુ મોટી સંખ્યાએ લાભ લીધો. ગુરુવારે વિશ્વશાન્તિ સંદેશ આપ્યો. તેને છપાવીને સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org