________________
૧૯૪
જિનશાસનન ૧. સમસ્ત શ્રીસંઘ, લુધિયાના. ૨. શ્રી આત્માનંદ જૈન હાયર સેકન્ડરી સ્કૂલ,
લુધિયાના. ૩. શ્રી આત્મવલભ જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ,
લુધિયાના. ૪. શ્રી વલ્લભ બાલ પાઠશાલા, લુધિયાના. ૫. શ્રી પ્રિન્સિપાલ તથા અધ્યાપકગણ જૈન સ્કૂલ,
લુધિયાના. ૬. ધી ઓસવાલ વુલન મિલ્સ, લુધિયાના.
શ્રી આમવલ્લભ જૈન યુવક મંડળ, લુધિયાના. ૮. શ્રી જૈન યંગ સોસાયટી, લુધિયાના. ૯. શ્રી આત્મવલ્લભ સેવક મંડળ, લુધિયાના.
ભગવાનશ્રી મહાવીર સ્વામીની જયંતી બંને સમાજોએ મળીને ઊજવી. પ્રેમને જવલંત આદર્શ ઉપસ્થિત થયો. પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી પ્રતાપસિંહ કેરાં દર્શનાર્થ પધાર્યા. રાત્રિના તેમના સભાપતિત્વમાં સભા થઈ. આ જયંતી ઉત્સવમાં માનવ મહેરામણ ઊમટી આ હતા. મુખ્યમંત્રીશ્રીએ ભગવાન મહાવીરના જીવન પર વિસ્તૃત ભાષણ આપ્યું. આથી બધાને ભારે આશ્ચર્ય થયું કે મહાવીર પ્રભુના જીવનચરિત્રના વિષયમાં આપણું મુખ્યમંત્રી કેવું સુંદર જ્ઞાન ધરાવે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org