________________
૧૮૬
જિનશાસનરન
માન છે. ન્યાયામ્ભાનિધિ જૈનાચાય શ્રી વિજયાનંદ સૂરિ તથા યુગવાર માચાય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિની તસ્વીરો લાલા કરોડીમલજીએ પેાતાને ત્યાંથી મગાવી મંદિરમાં સ્થાપિત કરી.
ગુરુદેવે આપણા બન્ને ગુરુદેવના મોટા ફૉટા તૈયાર કરાવી મંદિરછમાં મૂકવા પ્રેરણા કરી. ફિરાજાખાદમાં પાલીનિવાસી શા. ગેડીદાસજી તથા રાજસ્થાન-પાલડીનિવાસી શા. છગમલજી રાણા વતે એકેએક ફાટા બનાવીને મૂકવા જાહેરાત કરી.
ખટેશ્વર, નશીરપુર, મખનપુર થઈ ફરી કાજામાદ પધાર્યાં. અહીં ગુરુદેવના ગૃહસ્થપણાના ભાણેજ શ્રી.ભાઈચંદભાઈ ત્રિભાવનદાસ વડાદરાથી દશનાથે આવ્યા. સાથે તેમનાં પત્ની પ્રભાવતીબહેન, શ્રી. શાંતિલાલ ભગુભાઈ ઝવેરી, શ્રી શાંતિલાલ પટેલ તથા શ્રી જમનાદાસ છેોટાલાલ દૂધવાળા જે મેઢ છે પણ ગુરુદેવના પરમ ભક્ત છે, જૈન ધમમાં શ્રદ્ધાળુ છે, વગેરે આવ્યાં. શ્રી ભાઈચ'દ ભાઈની ભાવના હતી કે પંજાબી ધમ શાળામાં પેાતાના તરફથી એક રૂમને નામ આપવામાં આવે—પણુ પ જામી. સિવાય કાઈનું પણ દાન ન સ્વીકારવાના નિર્ણય હાવાથી માત્ર પૂ. ગુરુદેવના ભાણેજ હાવાથી તેમને ગુરુદેવના સ’સારી પક્ષના રૂકમણીબહેનના નામે એક રૂમ આપવા ઉદારતા દર્શાવી. ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને ધમ મેધ આપતા આગ્રા થડા દિવસ સ્થિરતા કરી આપણા ચરિત્રનાયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org