________________
જિનશાસનરન
૧૮૫
ભણશાળીજી સ’ગીતમ’ડળી લઈને લેાહામડી ગયા. અહીં વ્યાખ્યાન પછી ભજન વગેરે થયાં અને શ્રી ભણુશાળીજીએ સ ંગઠન પર ભાષણ આપ્યું. વિદ્યાર્થીએ વગેરેને મીઠાઈના પડા આપ્યા. શ્રોતાઓને ભક્તિ-ભજનાથી ખૂબ આનંદ થયે.
ભરતપુરમાં પ્રતિષ્ઠા
મહોત્સવ
આગ્રાના શ્રીસ ંઘે ગુરુવરને ભવ્ય વિદાય આપી. ૨૦૧૬ માગશર વદ્મ ૪ તા. ૨૦-૧૧-૫૫ ના વિહાર કરી શાહદરા, એન્માદપુર, મહંમદપુરા થઈ ક્રિશાખાદ પધાર્યા. સામૈયા સાથે પ્રવેશ થયેા, વ્યાખ્યાન થયું. પ્રભાવના થઈ. આાંથી લાલા દીવાનચંદ્રજી, લાલા કપૂરચંદજી, લાલા સરદારીલાલજી આદિ દશનાર્થે આવ્યા. અહી વિહાર કરી મખનપુર, શિકેાહાબાદ આવ્યા. અહી શિવગ’જનિવાસી શ્રી ફતેહચંદજી સ ંઘપતિ ગૌરીપુરથી યાત્રા કરી દર્શનાર્થે
આવ્યા.
નશીરપુર થઈ શૌરીપુર પધાર્યા. રસ્તા 'ગલમાં હતા. જમના નદીને પુલ ઊતરી વટેશ્વર થઈ શૌરીપુર આવ્યા. લાલા કરેાડીમલ, લાલા કસ્તૂરચંદજી, લાલા ભૂપસિંહજી આદિ સાથે આવ્યા. સામૈયું કર્યુ. ક્િાજાબાદથી શ્રી. જુગરાજજી સાઇકલ પર રસ્તામાં આવતા જતા રહ્યા. શૌરીપુર પણ સાઇકલ પર આવ્યા. યાત્રા કરીને ખૂબ આનંદ થયા. દાદા જિનદત્તસૂરિ તથા અકબરપ્રતિાધક જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિની પ્રતિમા અહી બિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org