________________
જિનશાસનરત્ન
૧૬૯
યાત્રાને લાભ લીધા. ત્યાંથી પાછા ઉદયપુર પધાર્યાં. શ્રી મનેાહરલાલજી આદિ શ્રીસંઘની વિનંતિથી ઉદયપુરમાં મેતિયાનું સફળ. આપરેશન થયુ. સક્રાન્તિ ઉત્સવ પણ અહી થયેા. ઉદયપુરથી વિહાર કરીને દેલવાડા થઈ ફરી પાછા સાદડી પધાર્યાં. અહીં મુનિવરશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, શ્રી મુકિતવિજયજી મહારાજ, શ્રીહરિડરવિજયજી મહારાજ તથા નિર ંજનવિજયજી મહારાજ આદિના મેળાપ થયેા.
ગુરુદેવના મેતિયાના ઓપરેશન વખતે મેવાડ મહાસભાના પ્રમુખ શેઠ મનેાહરલાલજી ચતુર આદિ તથા હૅસ્પિટલના માન્ય ડૉક્ટર શ્રી દૌલતસિંહજીએ મહાન સેવાને લાભ લીધેા. આ સિવાય શ્રી હિંમતસિંહુજી ઍડ્વોકેટ નાગૌરી તથા શ્રી મેહનલાલજી આદિએ પણ ગુરુદેવની સેવાને પૂર્ણ લાભ લીધે. શ્રી ચતુરસિ‘હજી નાહર, શ્રી કિશનલાલજી દલાલ પણ સમયે સમયે સુખશાતાનું ધ્યાન રાખતા હતા. આ સમયે વિહાર કરીને મુનિશ્રી વલ્લભદત્તવિજ્રયજી, મુનિશ્રી રામવિજયજી તથા મુનિશ્રી મેતીવિજયજી આદિ કેશરિયાજી તીર્થોની યાત્રા કરીને અહી' પહાંચી ગયા હતા.
અહીથી વિહાર કરીને ખારચી, સેાજત આદિ નગરાને લાભ પહાંચાડતા ગુરુવર ખ્યાવર પધાર્યાં. અદ્ભૂતપૂર્વ ઉલ્લાસ તથા ભક્તિભાવપૂર્વક પ્રવેશ થયેા. ગણિવર શ્રીજનકવિજયજીનાં બજારમાં જાહેર વ્યાખ્યાના થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org