________________
૪૭. તીયાત્રા ને સફળ આપરેશન
પાલીથી વિહાર કરી ગુંદાચ, ચાંચાડી, ખોડ, વકાણા, સાદડી થઈને ગુરુદેવ રાણકપુર પધાર્યાં. રાણકપુરનું ભવ્ય મંદિર જગપ્રસિદ્ધ કલાત્મક મંદિર છે. જ ગલમાં માંગલ છે. આ ભવ્ય મંદિરમાં ૧૪૪૪ સ્તંભા એવી રીતે આવી રહ્યા છે કે યાત્રિક ગમે ત્યાંથી ભગવાનનાં દર્શન કરી શકે. ઘેાડા વખત પહેલાં શ્રીમાન શેઠ કસ્તૂરભાઈ લાલભાઈની પ્રેરણાથી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મંદિરના જીર્ણોદ્ધાર લાખા રૂપિયા ખર્ચીને કર્યો છે. ગુદૅરુવે આ આ તીની ભાવપૂર્વક યાત્રા કરી અને કલાકારીગીરીની ભવ્યતાનું દર્શન કર્યું. અહીંથી ગ્રામાનુગ્રામ વિચરતા ઉદયપુર પધાર્યા. ઉદયપુરની બહાર જૈન ધર્મશાળામાં રાત્રિના વિશ્રામ કરીને કાયા, પ્રાસાદિ થઈને શ્રી કેશિયાનાથના દર્શનના લાભ લીધેા. સંક્રાન્તિ પણ અહી મનાવવામાં આવી.
આ પ્રસંગે પજામ, યુ. પી., ડુંગરપુર, આશાપુર આદિના ભાઈએ સક્રાંતિના અવસર પર આવ્યા હતા. બધાએ પેાતાનાં ગામામાં પધારવાની વિનંતિ કરી. ગણિવર શ્રી જનકવિજયજીનાં ભાષણા થયાં. ત્રણ દિવસની સ્થિરતામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org