________________
૧૬૪
જિનશાસનરત્ન સ્થાનીય મંદિરમાં ભગવાનની આશાતના થઈ રહી હતી. આચાર્ય મહારાજે શ્રીસંઘનું આ તરફ ધ્યાન દોર્યું અને આશાતનાઓ દૂર કરવામાં આવી.
બડત શ્રીસંઘને માટે ગુરુદેવના ઉપદેશ દ્વારા વદરા(મુંબઈ)નિવાસી શાહ તારાચંદજી હજારમલજીએ ૨૦૦ તેલા ચાંદીનું પારણું કરાવી બડૌત મોકલવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org