________________
જિનશાસનરન
૧૫૭
મુનિરાજે તથા તેર સાધ્વીએ બિરાજમાન હતાં. ભિક્ષુ રંગવિજયજી, તિવય શ્રી જગદીશચ ંદજી, અમદાવાદનિવાસી ગુરુભક્ત તથા સુપ્રસિદ્ધ સગીતને શ્રી ભૂરાભાઈ ફૂલચંદભાઈ તથા સંગીતકાર ભાઈ જેઠાલાલ, સંગીતવિશારદ ગુરુભક્ત ભાઈ ઘનશ્યામદાસ પંજાબી આદિ આવ્યા હતા. વરકાણા વિદ્યાલય તથા ફાલનાની સંગીત મંડળીએ પણ આવી હતી. આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે વીસ હજાર ભક્ત શ્રાવક-શ્રાવિકા ભક્તિસાગરમાં મસ્તી જમાવી રહ્યાં હતાં. પ્રતિદિન ભવ્ય શાભાયુક્ત વરઘેાડા નીકળતા હતા. માગશર સુદિ ૬ બુધવાર ૨૭ નવેમ્બર ૧૯૫૭ના મગળ દિવસે પ્રભુએને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જુદા જુદા ગૃહસ્થાના તરફથી આઠે દિવસ નેાકારશી થતી રહી. શ્રી માનદેવસૂરિ વલ્લભ વિદ્યા કલામંદિરની સ્થાપના કરવામાં આવી.
સાધર્મિક સહાયક ક્ડની શરૂઆત થઈ. ગેાડવાડ યુવક સમેલન ખૂબ ધૂમધામપૂર્વક મળી ગયું. શ્રીશાસનદેવ તેમ જ ગુરુમહારાજની કૃપાથી બધાં કાર્યો નિર્વિઘ્ને પૂરાં થયાં. આપણા ચરિત્રનાયકે સિદ્ધ કરી દીધુ કે તેએ કવિપત્તરુ ગુરુદેવ તથા મરુધરાદ્ધારક પ્રખર શિક્ષાપ્રચારક આયાર્ય શ્રી વિજયલલિતસૂરિ ગુરુદેવ તથા ઉપાધ્યાય શ્રી સાહનવિજયજી મહારાજના નામને પેાતાનાં ધમપ્રભાવનાનાં કાર્યો તેમ જ આદર્શોને જીવન પર્યંત શૈાભાવતા
રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org