________________
જિનશાસનરન
ચરિત્રનાયકની આવી દૃઢ ગુરુભક્તિ અને સૌમ્યતાથી આકર્ષિત થઈ ને વિદ્વાન મુનિરાજ શ્રી વલ્લભદત્ત વિજયજીએ આ નાડાલના પ્રતિષ્ઠાકાય માં રસપૂર્વક સહુચેાગ આપ્યા. પ્રતિષ્ઠા મહાત્સવ ગુજરાતી કારતક વિષે ૧૪ બુધવાર ૨૦ નવેમ્બર ૧૯૫૭ના રાજ શરૂ થયે.
૧૫૬
શ્રી પદ્મપ્રભુ ભગવાનના મંદિરની અન્તગત ત્રણ મદિરા તથા ખીજા' ત્રણ મુખ્ય મદિશ આ રીતે સાત મદિરમાં ભસ્થાપના થઈ. આ મંદિર અતિપ્રાચીન છે. એક મંદિર સંપ્રતિરાજાએ નિર્માણુ કરેલુ. હજારો વર્ષાનું પ્રાચીન શિખરબંધ મંદિર છે. ગાન્ધવ સેન (ગભિલ) રાજાએ નિર્માણ કરેલું શ્રી નેમિનાથ ભગવાનનું પ્રાચીન ચૈત્ય છે. શ્રી શાન્તિનાથ ભગવાનનું મંદિર પણ અતિ પ્રાચીન છે. જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર પણ અતિ દિવ્ય છે. શ્રી માનદેવસૂરિ મહારાજે લઘુશાન્તિની રચના આ ભવ્ય પ્રાચીન નગરીમાં કરીને સ ંસારમાં શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું. ગૌતમ ગણધર, શ્રી માનદેવસૂરિજી તેમ જ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.
ગુરુદેવની છત્રછાયામાં વચ્ચેાવૃદ્ધ મુનિરાજ શ્રી વિચારવિજયજી, મુનિશ્રી શિવિજયજી, ગણિશ્રી જનકવિજયજી, પન્યાસશ્રી બળવંતવિજયજી, પં. શ્રી ન્યાયવિજયજી, મુનિ વસતવિજયજી, મુનિશ્રી શાંતિવિજયજી, મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી જિતેન્દ્રવિજયજી આદિ વીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org