________________
૩૯. જામનગરમાં ધર્મ પ્રભાવના
ગુરુશ્રી સમુદ્રસૂરિના ચાતુર્માસ માટે રાધનપુર તથા જામનગર આદિના આગેવાનાની વિનતિ હતી. રાધનપુર તા ગુરુ વલ્લભસૂરિજીની દીક્ષાભૂમિ પણુ જામનગરમાં સુનિશ્રી વિશુદ્ધવિજયજી મહારાજ અતિ અસ્વસ્થ હતા. તે ગુરુદેવના દર્શીન માટે તલસતા હતા. છેવટે જામનગરે ભક્તિના જામ પી લીધેા. સ ંઘની વિનતિ સ્વીકારવામાં આવી.
પાલીતાણાથી વિહાર કરી ગુરુવય' ઘેટી, ગારિયાધાર, લાઠી, ખાખરા, કોટડાપીઠા આદિ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં વીરનગર પધાર્યા. વીરનગર અત્યંત મનેાહર સ્થાન છે. અહીં શ્રી વીરચ૪ પાનાચંદભાઈ એ લાખા રૂપિયા ખરચીને એક નમૂનેદાર હૉસ્પિટલ સ્થાપી છે. આ હૅાસ્પિટલ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. શ્રી વીરચંદભાઈ તે સમાજપ્રેમી, વિદ્યાપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી હતા.
સૌરાષ્ટ્રમાં ઉદ્યોગકેન્દ્ર પ્રથમ સ્થાપવાનું માન શ્રી વીરચંદભાઈ ને ફાળે જાય છે. વીરનગરમાં જનતાને ઉપકારી અનેક કાર્યો પણ તેમણે કર્યાં છે. અહીં છાશકેન્દ્ર પણ ચાલે છે. શ્રી વીરચંદભાઈ એ પેાતાની લક્ષ્મીને ફ્રેશ, સમાજ અને વિદ્યાના પ્રચારમાં સદ્ગુઉપયાગ કર્યાં છે. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org